રાજકોટઃ બાળકનો ચમત્કારિક બચાવ, સ્થાનિકે બાળકને ડૂબતું બચાવ્યું, જુઓ VIDEO

|

Jul 06, 2020 | 2:37 PM

રાજકોટમા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાતા આ ઘટના સર્જાઇ હતી, જેમાં સ્થાનિકે સમયસૂચક્તા વાપરી બાળકને ડૂબતું બચાવ્યું. બાળક ઘરની બહાર નિકળી રહ્યુ હતું ત્યારે તે પાણીમાં પડ્યું. સ્થાનિકની નજર પડતા આ બાળકને પાણીમાંથી બહાર કાઢયું. આ પણ વાંચો: સુરતઃ આગામી 10 જુલાઈથી ખુલશે હીરા બજાર, રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની જાહેરાત રોચક VIDEO […]

રાજકોટઃ બાળકનો ચમત્કારિક બચાવ, સ્થાનિકે બાળકને ડૂબતું બચાવ્યું, જુઓ VIDEO

Follow us on

રાજકોટમા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાતા આ ઘટના સર્જાઇ હતી, જેમાં સ્થાનિકે સમયસૂચક્તા વાપરી બાળકને ડૂબતું બચાવ્યું. બાળક ઘરની બહાર નિકળી રહ્યુ હતું ત્યારે તે પાણીમાં પડ્યું. સ્થાનિકની નજર પડતા આ બાળકને પાણીમાંથી બહાર કાઢયું.

આ પણ વાંચો: સુરતઃ આગામી 10 જુલાઈથી ખુલશે હીરા બજાર, રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article