Gujarati NewsGujaratKhodiyar mata temple in dared submerges due to heavy downpour in jamnagar
જામનગરના દરેડનું ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદથી ઉપરવાસના પાણી હેઠવાસના વિસ્તારની નદી, નાળા, ચેકડેમ અને તળાવોમાં આવી રહ્યાં છે. જામનગરમાં પડેલા અતિ ભારે વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. જામનગરની રંગમતી નદીમાં ભળવા માટે ઘસમસતા પાણીમાં દરેડનુ ખોડીયાર માતાનું મંદિર ગરકાવ થયુ હતું. જુઓ વીડિયો. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]
Follow us on
સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસેલા ભારે વરસાદથી ઉપરવાસના પાણી હેઠવાસના વિસ્તારની નદી, નાળા, ચેકડેમ અને તળાવોમાં આવી રહ્યાં છે. જામનગરમાં પડેલા અતિ ભારે વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. જામનગરની રંગમતી નદીમાં ભળવા માટે ઘસમસતા પાણીમાં દરેડનુ ખોડીયાર માતાનું મંદિર ગરકાવ થયુ હતું. જુઓ વીડિયો.