ખેડૂતોનાં ભારત બંધને સૌરાષ્ટ્રમાંથી મિશ્ર પ્રતિસાદ, સૌરાષ્ટ્રની APMC બંધ રહેશે જ્યારે બાબરા,ગોંડલ,રાજુલા,ટીંબી માર્કેટ યાર્ડ ખુલ્લા રહેશે

|

Dec 07, 2020 | 7:03 PM

ખેડૂતોના ભારત બંધને સૌરાષ્ટ્રના વેપારીઓ સમર્થન આપીને સૌરાષ્ટ્રની APMC માર્કેટ બંધ રાખશે. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગરની માર્કેટયાર્ડ બંધ રહેશે જ્યારે ઉપલેટા, જસદણ, જામજોધપુર, ખંભાળિયાની APMC રહેશે બંધ. આ સાથે જ કાલાવડ, ધ્રોલ, વિસાવદર, મેંદરડા સહિતના માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. જો કે બાબરા માર્કેટ યાર્ડ નહીં જોડાય બંધમાં. ગોંડલ માર્કેટયાર્ડ પણ નહીં જોડાય ભારત બંધમાં. રાજુલા […]

ખેડૂતોનાં ભારત બંધને સૌરાષ્ટ્રમાંથી મિશ્ર પ્રતિસાદ, સૌરાષ્ટ્રની APMC બંધ રહેશે જ્યારે બાબરા,ગોંડલ,રાજુલા,ટીંબી માર્કેટ યાર્ડ ખુલ્લા રહેશે

Follow us on

ખેડૂતોના ભારત બંધને સૌરાષ્ટ્રના વેપારીઓ સમર્થન આપીને સૌરાષ્ટ્રની APMC માર્કેટ બંધ રાખશે. રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગરની માર્કેટયાર્ડ બંધ રહેશે જ્યારે ઉપલેટા, જસદણ, જામજોધપુર, ખંભાળિયાની APMC રહેશે બંધ. આ સાથે જ કાલાવડ, ધ્રોલ, વિસાવદર, મેંદરડા સહિતના માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. જો કે બાબરા માર્કેટ યાર્ડ નહીં જોડાય બંધમાં. ગોંડલ માર્કેટયાર્ડ પણ નહીં જોડાય ભારત બંધમાં. રાજુલા માર્કેટ યાર્ડ, ટીંબી માર્કેટ યાર્ડ ખુલ્લા રહેશે, તો અમરેલી APMC બંધ રાખીને કરશે ખેડૂતોને સમર્થન
અમરેલી જિલ્લાની અન્ય માર્કેટયાર્ડ ખુલ્લી રહેશે.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 5:26 pm, Mon, 7 December 20

Next Article