ખેડાના નડિયાદમાં બેંક ઓફ બરોડાની બહાર પેંશનરોની ભારે ભીડ, કોરોનાનું સંક્રમણ વધવાનો ભય

|

Dec 03, 2020 | 5:50 PM

ખેડાના નડિયાદના પવનચકી વિસ્તારમાં આવેલી બેંક બહાર ભારે ભીડ જામેલી જોવા મળી. બેંક ઓફ બરોડાની બહાર પેંશનરોની ભારે ભીડ જોવા મળી હતી. પેન્શન લેવા માટે સિનિયર સીટીઝનોએ લાંબી લાઇન લગાવી છે. અહીં નોંધનીય છેકે નડિયાદ ખેડામાં સતત વધી રહ્યાં છે કોરોનાના પોઝિટિવ કેસ. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

ખેડાના નડિયાદમાં બેંક ઓફ બરોડાની બહાર પેંશનરોની ભારે ભીડ, કોરોનાનું સંક્રમણ વધવાનો ભય

Follow us on

ખેડાના નડિયાદના પવનચકી વિસ્તારમાં આવેલી બેંક બહાર ભારે ભીડ જામેલી જોવા મળી. બેંક ઓફ બરોડાની બહાર પેંશનરોની ભારે ભીડ જોવા મળી હતી. પેન્શન લેવા માટે સિનિયર સીટીઝનોએ લાંબી લાઇન લગાવી છે. અહીં નોંધનીય છેકે નડિયાદ ખેડામાં સતત વધી રહ્યાં છે કોરોનાના પોઝિટિવ કેસ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article