VIDEO: મહી નદી વહી રહી છે બે કાંઠે, ઠાસરા અને ગળતેશ્વર નદીકાંઠાના વિસ્તારોને કરાયા સાવચેત

|

Aug 16, 2019 | 7:29 AM

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાંથી ખેડાના વણાકબોરી ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી ડેમમાં પાણી છોડાતા મહી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.. જેથી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. વણાકબોરી ડેમની નિર્ધારિત જળસપાટી 221 ફૂટ છે. જે હાલ 230 ફૂટ […]

VIDEO: મહી નદી વહી રહી છે બે કાંઠે, ઠાસરા અને ગળતેશ્વર નદીકાંઠાના વિસ્તારોને કરાયા સાવચેત

Follow us on

ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેમાંથી ખેડાના વણાકબોરી ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી ડેમમાં પાણી છોડાતા મહી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે.. જેથી ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના નદીકાંઠાના વિસ્તારોને સાવચેત કરી દેવાયા છે. વણાકબોરી ડેમની નિર્ધારિત જળસપાટી 221 ફૂટ છે. જે હાલ 230 ફૂટ પર પહોંચી ગઈ છે, એટલે કે નિર્ધારિત સપાટી કરતા 9 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article