VIDEO: સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોશનીથી ઝગમગી ઉઠ્યુ

|

Oct 30, 2019 | 2:47 AM

  31 ઓક્ટોબર 2019ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 144મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સરદાર પટેલની જન્મ જયંતિમાં આ બેવડી ઉજવણીને લઈને કેવડિયા કોલોનીનો નજારો જ નિરાળો બની ગયો છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ […]

VIDEO: સરદાર પટેલની 144મી જન્મજયંતીની ઉજવણી માટે કેવડિયા કોલોનીમાં તડામાર તૈયારીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોશનીથી ઝગમગી ઉઠ્યુ

Follow us on

 

31 ઓક્ટોબર 2019ના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની 144મી જન્મજયંતી છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સરદાર પટેલની જન્મ જયંતિમાં આ બેવડી ઉજવણીને લઈને કેવડિયા કોલોનીનો નજારો જ નિરાળો બની ગયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેવડિયા કોલોનીના અનેક વિસ્તારોને અનેક પ્રકારના રંગોની રોશનીથી શણગારી દેવામાં આવ્યા છે. વિશાળ પ્રતિમાનો આ નયનરમ્ય નજારો નિહાળનારા લોકો ખુશખુશાલ થયા છે. કેવડિયા ચાર રસ્તાથી શરૂ કરી સરદાર સરોવર ડેમ સુધીના 6 કિલોમીટરના વિસ્તારને રંગબેરંગી લાઈટોથી શણગારાયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સાથે-સાથે ઈકો ફ્રેન્ડલી કુંડા બનાવાયા છે. જેનું નિઃશુલ્ક વિતરણ પણ અહીંની એકતા નર્સરી ખાતે કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારના લોકો જે નિત્યક્રમમાં ઉપયોગી હોય, તેવા પરંપરાગત સામાનનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article