કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમને કોરોના થયો, નવા વર્ષે સંખ્યાબંધ લોકોએ ધારાસભ્યની લીધી હતી મુલાકાત

|

Nov 17, 2020 | 7:09 PM

જૂનાગઢના કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમને કોરોના થયો છે. ડૉક્ટરની સૂચનાથી તેઓ હોમ ક્વૉરન્ટાઈન થયા છે. નવા વર્ષે સંખ્યા બંધ લોકોએ ધારાસભ્યની મુલાકાત લીધી હતી. ત્યારે ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત લેનારા લોકોને તકેદારી રાખવા સૂચના અપાઇ છે. આ મામલે તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમને કોરોના થયો, નવા વર્ષે સંખ્યાબંધ લોકોએ ધારાસભ્યની લીધી હતી મુલાકાત

Follow us on

જૂનાગઢના કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમને કોરોના થયો છે. ડૉક્ટરની સૂચનાથી તેઓ હોમ ક્વૉરન્ટાઈન થયા છે. નવા વર્ષે સંખ્યા બંધ લોકોએ ધારાસભ્યની મુલાકાત લીધી હતી. ત્યારે ધારાસભ્યની શુભેચ્છા મુલાકાત લેનારા લોકોને તકેદારી રાખવા સૂચના અપાઇ છે. આ મામલે તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article