કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને ગોઠવાઈ વ્યવસ્થા, મતગણતરીને લઈને ખાસ જાહેરનામું, ચૂંટણી અધિકારીઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો પોલિટેકનિક કોલેજ

|

Nov 09, 2020 | 4:51 PM

કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલિટેકનિક કોલેજમાં હાથ ધરાશે. મતગણતરીને લઈને વાહનો માટે ખાસ જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે નોપાર્કિંગ અને નોએન્ટ્રીનું જાહેરનામું કર્યું છે જે મુજબ આવતીકાલે સવારે 5 વાગ્યાથી શરૂ થશે જાહેરનામાનો અમલ. ગેંડા સર્કલથી એલએન્ડટી સર્કલ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો પોલિટેકનિકલ […]

કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને ગોઠવાઈ વ્યવસ્થા, મતગણતરીને લઈને ખાસ જાહેરનામું, ચૂંટણી અધિકારીઓ સહિતનો સ્ટાફ પહોંચ્યો પોલિટેકનિક કોલેજ

Follow us on

કરજણ બેઠકની પેટાચૂંટણીની મતગણતરીને લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલિટેકનિક કોલેજમાં હાથ ધરાશે. મતગણતરીને લઈને વાહનો માટે ખાસ જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે નોપાર્કિંગ અને નોએન્ટ્રીનું જાહેરનામું કર્યું છે જે મુજબ આવતીકાલે સવારે 5 વાગ્યાથી શરૂ થશે જાહેરનામાનો અમલ. ગેંડા સર્કલથી એલએન્ડટી સર્કલ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો પોલિટેકનિકલ તરફ આવતા રસ્તાઓ પર વાહનો માટે નો એન્ટ્રી રાખવામાં આવી છે. એક હોલમાં 11 ટેબલ પર કરવામાં આવશે મતગણતરી. મતગણતરીના દિવસે થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા રહેશે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષા સંભાળી રહી છે CRPF અને મતગણતરી હોલમાં SRPF અને સ્થાનિક પોલીસ હાજર રહેશે. ચૂંટણી અધિકારીઓ સહિતનો સ્ટાફ પોલિટેકનિક કોલેજ પહોચી ચુક્યો છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article