Kheda: કપડવંજ APMC દ્વારા બે દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું, કોરોનાના કેસોમાં વધારો થતાં લેવાયો નિર્ણય
File Photo

Kheda: કપડવંજ APMC દ્વારા બે દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું, કોરોનાના કેસોમાં વધારો થતાં લેવાયો નિર્ણય

| Updated on: Apr 25, 2021 | 1:30 PM

ખેડામાં કપડવંજ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા વિક એન્ડ લોકડાઉનમાં APMC પણ જોડાઈ છે. સ્થાનિક બજારો બંધ રહેતા કપડવંજ APMC દ્વારા બે દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે.

ખેડામાં કપડવંજ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા વિક એન્ડ લોકડાઉનમાં APMC પણ જોડાઈ છે. સ્થાનિક બજારો બંધ રહેતા કપડવંજ APMC દ્વારા બે દિવસ લોકડાઉન કરવામાં આવ્યું છે. અનાજ અને શાકભાજી વિભાગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કપડવંજમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 30 એપ્રિલ સુધી બપોરના 3 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad: GMDC ગ્રાઉન્ડમાં બનાવેલી 900 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ, 108 માં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાશે