Video: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મામલે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

|

Jul 17, 2019 | 11:34 AM

અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મુદ્દે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર, AMC કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રાઈડના એફએસએલ રિપોર્ટ અંગે માહિતી આપવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ગરમીમાં નસકોરી […]

Video: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મામલે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક

Follow us on

અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાના મુદ્દે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર, AMC કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રાઈડના એફએસએલ રિપોર્ટ અંગે માહિતી આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો

FSL રિપોર્ટ પ્રમાણે રાઈડની લોખંડની પાઈપ પર કાટ લાગી ગયો હતો જેના કારણે તે અત્યંત નબળી પડી ગઈ હતી. રાઈડનું મટિરીયલ ભારે વજન સહન કરી શકે તેમ હતું જ નહીં જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બેઠકમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના 6 નિયમો અંગે પણ ચર્ચા કરાઈ હતી. મહત્વનું છે કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ તકનીકી માપદંડ સ્થાપિત કરે છે, જેના માપદંડોનું રાઈડ મેનુફેક્ચર, મેન્ટેનન્સ, ઓપરેશન અને પર્ફોર્મન્સ ટેસ્ટમાં કડક અમલ થવો જોઈએ તેમ જણાવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article