અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી

|

Dec 30, 2019 | 2:01 PM

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગઈ. કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસે હોર્સ શોનું આયોજન કર્યું હતું. આયોજન પ્રમાણે આઈ.એસ. રાઠોડ નામના પોલીસકર્મી અશ્વ પર કરતબ કરી રહ્યા હતા. મેદાનમાં પુરપાટ ઝડપે દોડી રહેલો અશ્વ અચાનક રેલિંગ તરફ આવ્યો.  આ પણ વાંચોઃ લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, […]

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલઃ ફૂટબોલ ગ્રાઉન્ડમાં હોર્સ શોમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી

Follow us on

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં અશ્વ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગઈ. કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ગુજરાત પોલીસે હોર્સ શોનું આયોજન કર્યું હતું. આયોજન પ્રમાણે આઈ.એસ. રાઠોડ નામના પોલીસકર્મી અશ્વ પર કરતબ કરી રહ્યા હતા. મેદાનમાં પુરપાટ ઝડપે દોડી રહેલો અશ્વ અચાનક રેલિંગ તરફ આવ્યો.

આ પણ વાંચોઃ લખનઉમાં પ્રેસ યોજી પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહાર, આ બે બાળકોના મોત પર ઉઠાવ્યા સવાલ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ત્યારે તેની ગતિ એટલી હતી કે તે અટકી ન શક્યો અને સીધો જ રેલિંગ તોડીને બહાર નીકળી ગયો હતો. અશ્વએ જ્યાં રેલિંગ તોડી તે જ રેલિંગ પાસે અનેક લોકો કરતબ જોવા માટે ઉભા હતા. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થઈ. આ તરફ પોલીસનું માનવું છે કે લોકોને જોઈને અશ્વ પોતે જ ઉભો રહી ગયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 12:45 pm, Mon, 30 December 19

Next Article