VIDEO: જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ, જાહેર માર્ગો પર ફરી વળ્યા પાણી

|

Sep 14, 2020 | 6:14 PM

જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો અને કાલાવડના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા. કાલાવડ શહેરની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. તાલુકાના હરિપર, ખઢેરા, મોટી માટલી, આણંદપર, બાદનપર અને બાંગા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યુ, જ્યારે સતત પડી રહેલા વરસાદને કારણે ખેતરમાં કપાસ, […]

VIDEO: જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ, જાહેર માર્ગો પર ફરી વળ્યા પાણી

Follow us on

જામનગરના કાલાવડમાં 1 કલાકમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો અને કાલાવડના જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા. કાલાવડ શહેરની સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. તાલુકાના હરિપર, ખઢેરા, મોટી માટલી, આણંદપર, બાદનપર અને બાંગા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યુ, જ્યારે સતત પડી રહેલા વરસાદને કારણે ખેતરમાં કપાસ, મગફળી અને ડુંગળી જેવા ઉભા પાકોને નુકસાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો: રોજ માત્ર 15 મિનીટ ચાલો, પછી જુઓ કેવો થાય છે ફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article