કચ્છનાં નખત્રાણામાં મેઘમહેર, અનેક ગામોમાં ધોધમાર વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Jun 13, 2020 | 2:12 PM

કચ્છનાં નખત્રાણામાં બપોરથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નખત્રાણા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે પાણી ભરાઈ ગયા હતા. સાથે જ રામપર, સરવા, ખોંભણી સહિતનાં ગામમાં પણ મેઘમહેર જોવા મળી હતી.     Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો આજનું […]

કચ્છનાં નખત્રાણામાં મેઘમહેર, અનેક ગામોમાં ધોધમાર વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
http://tv9gujarati.in/kachh-na-nichan-…ma-paani-bharaya/

Follow us on

કચ્છનાં નખત્રાણામાં બપોરથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નખત્રાણા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે પાણી ભરાઈ ગયા હતા. સાથે જ રામપર, સરવા, ખોંભણી સહિતનાં ગામમાં પણ મેઘમહેર જોવા મળી હતી.

 

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

Next Article