સૌરાષ્ટ્રવાસીઓને આજે બફારાથી મળશે રાહત,જાણો તમારા શહેરમાં આજે કેવો રહેશે હવામાનનો મિજાજ

|

Aug 03, 2022 | 10:32 AM

રાજ્યમાં ભારે વરસાદની (heavy rain) શક્યતાઓ નહિવત છે.હાલમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રવાસીઓને આજે બફારાથી મળશે રાહત,જાણો તમારા શહેરમાં આજે કેવો રહેશે હવામાનનો મિજાજ

Follow us on

હવામાન વિભાગ (Indian Metrological department)દ્વારા રાજ્યભરમાં આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી (rain forecast) કરવામાં આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં (Saurashtra) હળવો વરસાદ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે.હાલમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.અમદાવાદમાં (Ahmedabad) પણ હળવા વરસાદ ઉપરાંત તાપમાન 33થી 34 ડિગ્રી રહે તેવી સંભાવનાઓ છે.

રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ નબળી પડી

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 3 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad)ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ 67 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન 40 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદની 30 ટકા આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન 40 ટકા વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદલછાયુ વાતાવરણ રહેશે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ શહેરમાં 50 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ શહેરમાં 70 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી

જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વરસાદ રહેશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.તો દિવસ દરમિયાન 40 ટકા વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દિવસ દરમિયાન 60 ટકા વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.ઉપરાંત દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે.

દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન 70 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 જોવા મળશે,ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.પોરબંદરમાં(Porbandar) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે.આજે શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં (surat) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.તો 50 ટકા વરસાદ પડવાની સંભાવના સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 35 નોંધાશે.ઉપરાંત દિવસ 70 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. ઉપરાંત તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા 50 ટકા વરસાદનીઆગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 33 નોંધાશે.અને વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ- આ માત્ર પ્રાથમિક અનુમાન છે તેમાં ફેરફાર આવી શકે છે.)

Published On - 6:45 am, Wed, 3 August 22

Next Article