JUNAGADH : ગિરનાર રોપ વે પર ભક્તોનો ધસારો, અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ

|

Jul 11, 2021 | 3:46 PM

કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, મોટાભાગના લોકો ધાર્મિક સ્થાનો અને પ્રવાસનસ્થળોની મુલાકાતે પહોંચી રહ્યાં છે.

JUNAGADH : ગિરનાર રોપ વે પર ભક્તોનો ધસારો, અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ
girnar rope way

Follow us on

JUNAGADH : કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ લોકો બહાર નીકળી રહ્યાં છે. અને, મોટાભાગના લોકો ધાર્મિક સ્થાનો અને પ્રવાસનસ્થળોની મુલાકાતે પહોંચી રહ્યાં છે. જોકે, લોકોની ભીડ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું કારણ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે આવું જ કંઇક હાલ જુનાગઢમાં જોવા મળી રહ્યું છે. અહીં, ગિરનાર રોપ-વેમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર રોપ-વે સવારે 6.30થી શરૂ કરવામાં આવ્યો છે. અહીં, અંબાજી મંદિરમાં દર્શન કરવા ભકતો ઉમટી પડયા હતા. ત્યારે વહેલી સવારે ગિરનાર પરનો કુદરતી નજારો જોવા માટે ભક્તો અને પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. અહીં, વાદળથી ઢંકાયેલો ગિરનાર પર્વતને જોવાનો લ્હાવો લોકોએ લીધો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Published On - 3:29 pm, Sun, 11 July 21

Next Article