જૂનાગઢ: સોનરખ નદીના ઘોડાપૂમાં ફસાયો એક યુવાન, જુઓ VIDEO

|

Aug 04, 2020 | 3:01 PM

જૂનાગઢના ગીરનારમાંથી નીકળતી સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું. આ પૂરમાં પાંજનાકા પુલ પાસે પાણીના પ્રવાહમાં એક યુવાન ફસાયો. જીવ બચાવવા યુવાન પુલના પિલર પર લટક્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તેનું રેસ્ક્યુ કરી દોરડા વડે યુવાનને ખેંચીને સલામતીપૂર્વક બહાર કઢાયો. આ પણ વાંચો: GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે વિદ્યાર્થીની ધરપકડ, સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપીને પકડ્યો રોચક VIDEO […]

જૂનાગઢ: સોનરખ નદીના ઘોડાપૂમાં ફસાયો એક યુવાન, જુઓ VIDEO

Follow us on

જૂનાગઢના ગીરનારમાંથી નીકળતી સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું. આ પૂરમાં પાંજનાકા પુલ પાસે પાણીના પ્રવાહમાં એક યુવાન ફસાયો. જીવ બચાવવા યુવાન પુલના પિલર પર લટક્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તેનું રેસ્ક્યુ કરી દોરડા વડે યુવાનને ખેંચીને સલામતીપૂર્વક બહાર કઢાયો.

આ પણ વાંચો: GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક મામલે વિદ્યાર્થીની ધરપકડ, સાયબર ક્રાઇમની ટીમે જૂનાગઢથી આરોપીને પકડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article