જૂનાગઢમાં પૂલ પડી જતાં લોકો જીવના જોખમે પસાર કરે છે રસ્તો, જુઓ VIDEO

|

Oct 09, 2019 | 10:13 AM

જૂનાગઢના માલણકાનો પૂલ પડી જતાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરે છે. આ પડી ગયેલા પૂલની પાસે ડાયવર્ઝન નહીં અપાતા લોકો જીવના જોખમે રસ્તો ખેડે છે. માર્ગ, મકાન અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. પૂલ પડી જતાં ચાર ગાડીઓ પણ ફસાઈ હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

જૂનાગઢમાં પૂલ પડી જતાં લોકો જીવના જોખમે પસાર કરે છે રસ્તો, જુઓ VIDEO

Follow us on

જૂનાગઢના માલણકાનો પૂલ પડી જતાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરે છે. આ પડી ગયેલા પૂલની પાસે ડાયવર્ઝન નહીં અપાતા લોકો જીવના જોખમે રસ્તો ખેડે છે. માર્ગ, મકાન અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. પૂલ પડી જતાં ચાર ગાડીઓ પણ ફસાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article