જૂનાગઢ: કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકે આપઘાત કરતા પહેલા મોબાઈલમાં VIDEO બનાવ્યો

|

Dec 11, 2019 | 2:38 PM

જૂનાગઢના કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે તો યુવક હજુ સારવાર હેઠળ છે. કેશોદમાં ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. આ પણ વાંચો: સરકારી હોસ્પિટલના ડૉક્ટર ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાની ફરજ પાડે છે! Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી […]

જૂનાગઢ: કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકે આપઘાત કરતા પહેલા મોબાઈલમાં VIDEO બનાવ્યો

Follow us on

જૂનાગઢના કેશોદમાં યુવક-યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે તો યુવક હજુ સારવાર હેઠળ છે. કેશોદમાં ત્રાંગળશાપીર દરગાહ નજીક યુવક-યુવતીએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી.

આ પણ વાંચો: સરકારી હોસ્પિટલના ડૉક્ટર ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાની ફરજ પાડે છે!

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ત્યારબાદ બંનેને 108માં સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા યુવકે મોબાઈલમાં એક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં તે કંઈ રહ્યો છે કે તેમનો કોઈ વાંક નથી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવક અને યુવતી બંને પિતરાઇ ભાઇ બહેન હતા. યુવકના દાવા મુજબ તેનો સાળાએ તેની પિતરાઇ બહેન સાથે આડાસંબંધનો આક્ષેપ કરતા લાગી આવ્યું હતું અને અંતિમવાદી પગલું ભર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article