એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ આખરે તૈયાર, શું છે રોપની વિશેષતા ?

|

Oct 21, 2020 | 10:08 PM

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે આખરે તૈયાર થઇ ગયો છે. આ રોપવેની લંબાઈ 2.13 મીટર છે. 8 યાત્રિકો બેસી શકે તેવી ગ્લાસ ફ્લોરિંગવાળી 25 ટ્રોલીની સુવિધા છે. ટ્રોલીમાં માઈક્રો ફોન, લાઉડ સ્પીકર, હવાબારીની પણ વ્યવસ્થા છે. બે ટ્રોલી વચ્ચે 36 સેકન્ડનું અંતર છે. એક ટ્રોલી 216 મીટર આગળ જાય પછી બીજી ટ્રોલી રવાના થશે.લોઅર સ્ટેશનથી […]

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ આખરે તૈયાર, શું છે રોપની વિશેષતા ?

Follow us on

એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપવે આખરે તૈયાર થઇ ગયો છે. આ રોપવેની લંબાઈ 2.13 મીટર છે. 8 યાત્રિકો બેસી શકે તેવી ગ્લાસ ફ્લોરિંગવાળી 25 ટ્રોલીની સુવિધા છે. ટ્રોલીમાં માઈક્રો ફોન, લાઉડ સ્પીકર, હવાબારીની પણ વ્યવસ્થા છે. બે ટ્રોલી વચ્ચે 36 સેકન્ડનું અંતર છે. એક ટ્રોલી 216 મીટર આગળ જાય પછી બીજી ટ્રોલી રવાના થશે.લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોંચતા 7.43 મિનિટ લાગે છે. રોપવેની સુવિધા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ચાલુ રહેશે. ઝડપી પવન ફૂંકાય તો પણ ટ્રોલીનું બેલેન્સ જળવાઈ રહેશે. રોપવેના કુલ 9 ટાવર છે, જેની લંબાઈ 7થી 8 માળના બિલ્ડિંગ જેટલી છે. રોપવે દ્વારા એક કલાકમાં 800 મુસાફરોને લઈ જઈ શકાશે. રોપવેની લંબાઈ અંદાજે 2.13 કિ.મી. રહેશે. જોકે રોપના ટિકિટ ભાવને લઇને થોડો અસંતોષ જોવાઇ રહ્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article