જૂનાગઢ: પુલ ધરાશાયી થતાં 4 કાર નીચે ખાબકી, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ, જુઓ VIDEO

|

Oct 06, 2019 | 2:30 PM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર […]

જૂનાગઢ: પુલ ધરાશાયી થતાં 4 કાર નીચે ખાબકી, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ, જુઓ VIDEO

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક પુલ ધરાશાયી થયો. પુલ સીધો જ ધસી પડતા ચાર કાર નીચે ખાબકી પડી. તંત્રની નબળી કામગીરીના આ દ્રશ્યો છે. ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી પાણીની આવક થઈ અને પુલ તૂટી પડ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં નવો જ દેખાતો આ ધરાશયી થયેલો પુલ તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારથી ભરપૂર નીતિની ચાડી ખાય છે. પુલ તૂટી પડતા 4 કાર નીચે ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article