જીવદયા પ્રેમીઓએ બકરા મંડીમાંથી 108 પશુઓ બચાવ્યા,ગાંઠનાં લાખો રૂપિયા ખર્ચીને પશુઓને કરાવ્યા મુક્ત

|

Jul 30, 2020 | 12:10 PM

અમદાવાદનાં જીવદયા પ્રેમીઓએ બકરા મંડીમાંથી 108 પશુઓ બચાવ્યાનો કિસ્સો સામે આવ્યો. આ જીવદયા પ્રેમીએ એક પશુના 3 હજાર ચુકવી 108 પશુઓ બચાવ્યા હતા. આ પશુ બચાવવા માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડીને તેમણે અબોલ પશુઓઓનો બચાવતા પશુઓનો છૂટકારો થયો હતો.   Web Stories View more આ કોમેડિયન માત્ર […]

જીવદયા પ્રેમીઓએ બકરા મંડીમાંથી 108 પશુઓ બચાવ્યા,ગાંઠનાં લાખો રૂપિયા ખર્ચીને પશુઓને કરાવ્યા મુક્ત
http://tv9gujarati.in/jivdaya-premi-o-…pya-lakho-rupiya/ ‎

Follow us on

અમદાવાદનાં જીવદયા પ્રેમીઓએ બકરા મંડીમાંથી 108 પશુઓ બચાવ્યાનો કિસ્સો સામે આવ્યો. આ જીવદયા પ્રેમીએ એક પશુના 3 હજાર ચુકવી 108 પશુઓ બચાવ્યા હતા. આ પશુ બચાવવા માટે તેમણે લાખો રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા. જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડીને તેમણે અબોલ પશુઓઓનો બચાવતા પશુઓનો છૂટકારો થયો હતો.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Next Article