ખેડાના મહેમદાબાદના સરવણી ગામની શાળામાં શિક્ષક-શિક્ષિકા વચ્ચે મારામારી

|

Feb 10, 2020 | 1:41 PM

ખેડાના મહેમદાબાદના સરવણી ગામમાં શિક્ષક શિક્ષિકા વચ્ચે મારામારી થઈ ગઈ. તે પણ બહાર રસ્તા પર કે ગામમાં નહીં પરંતુ શાળાની જ કચેરીમાં શિક્ષિકાએ શિક્ષકની ધોલાઈ કરી. જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આ બંને શિક્ષક શિક્ષિકા વચ્ચે પ્રેમ સંબંધ હતો.  આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ […]

ખેડાના મહેમદાબાદના સરવણી ગામની શાળામાં શિક્ષક-શિક્ષિકા વચ્ચે મારામારી

Follow us on

ખેડાના મહેમદાબાદના સરવણી ગામમાં શિક્ષક શિક્ષિકા વચ્ચે મારામારી થઈ ગઈ. તે પણ બહાર રસ્તા પર કે ગામમાં નહીં પરંતુ શાળાની જ કચેરીમાં શિક્ષિકાએ શિક્ષકની ધોલાઈ કરી. જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આ બંને શિક્ષક શિક્ષિકા વચ્ચે પ્રેમ સંબંધ હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ઉત્પાદનથી વધુ તુવેરની ટેકાના ભાવે ખરીદી થઈ હોવાનો કિસાન કોંગ્રેસ સેલનો આક્ષેપ

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

પરંતુ આ પ્રેમ સંબંધમાં તિરાડ પડી જતા શિક્ષક શિક્ષિકાને પરેશાન કરવા લાગ્યો હતો. જેથી શિક્ષિકાએ શાળામાં જ શિક્ષકને માર માર્યો હતો. બીજી તરફ આ બંને શિક્ષક શિક્ષિકા વચ્ચે ચાલતી પ્રેમલીલાથી કંટાળેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.જેમા તેમણે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article