સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

|

Oct 26, 2019 | 5:42 PM

સુરત હવે લૂંટારૂઓનો હબ બની રહ્યું છે એક બાદ એક દિલધડક લૂંટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં લૂંટની ઘટના બની છે. પૂણા વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારૂઓએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ પણ વાંચો: કચરો […]

સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Follow us on

સુરત હવે લૂંટારૂઓનો હબ બની રહ્યું છે એક બાદ એક દિલધડક લૂંટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં લૂંટની ઘટના બની છે. પૂણા વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારૂઓએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: કચરો ઉપાડવાનું કામ બરાબર નહીં થાય તો સરકારી એન્જીનીયરોનો પગાર કપાશે!

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઘટનામાં ચાર જેટલા લૂંટારૂઓએ બંદુકની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. લૂંટની આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article