અમદાવાદમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ, જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર આપશે પરફોર્મન્સ

|

Feb 22, 2020 | 6:53 AM

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ‘નમસ્તે ટ્રમ્પ’ યોજાવવા જઈ રહ્યો છે, ત્યારે સૌ કોઈને જાણવાની ઉત્સુક્તા છે કે કાર્યક્રમમાં શું થશે તો અમે તમને જણાવી દઈએ કે કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર પરફોર્મન્સ આપવાના છે.   Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ ઉનાળાની વધતી […]

અમદાવાદમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ, જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર આપશે પરફોર્મન્સ

Follow us on

વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં મોદી-ટ્રમ્પનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ‘નમસ્તે ટ્રમ્પ’ યોજાવવા જઈ રહ્યો છે, ત્યારે સૌ કોઈને જાણવાની ઉત્સુક્તા છે કે કાર્યક્રમમાં શું થશે તો અમે તમને જણાવી દઈએ કે કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર પરફોર્મન્સ આપવાના છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કૈલાશ ખેરે જણાવ્યું કે ‘જય જય કારા, સ્વામી દેના સાથ હમારા’થી કાર્યક્રમની શરૂઆત થશે અને ‘અગડ બમ-બમ લહેરી’થી કાર્યક્રમની પૂર્ણ થશે. કાર્યક્રમને લઈ કૈલાશ ખેર પણ ખૂબ ઉત્સાહિત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નિર્ભયા કેસ: તિહાર જેલ ફાંસી માટે તૈયાર, પરિવાર સાથે છેલ્લી મુલાકાત માટે ગુનેગારોને લખ્યો પત્ર

Next Article