એક તરફ ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યાં છે. તો બીજી તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ છે. આવક એટલી કે યાર્ડમાં ડુંગળી રાખવા જગ્યા ખૂટી પડી છે. અને યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી છે. જોકે અછતના ઓછાયા વચ્ચે ડુંગળીની મબલખ આવક સામે યોગ્ય ભાવ ન મળતા હોવાની ફરિયાદ ઉઠી […]
એક તરફ ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યાં છે. તો બીજી તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ છે. આવક એટલી કે યાર્ડમાં ડુંગળી રાખવા જગ્યા ખૂટી પડી છે. અને યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી છે. જોકે અછતના ઓછાયા વચ્ચે ડુંગળીની મબલખ આવક સામે યોગ્ય ભાવ ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે.