માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

|

Dec 12, 2019 | 12:55 PM

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI […]

માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

Follow us on

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સુઈગામના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો છે કારણ કે, વરસાદના કારણે દિવેલા, જીરૂં અને રાયડાના પાકને નુકસાનની ભીતિ દેખાઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:49 pm, Thu, 12 December 19

Next Article