જામનગરનાં સામુહિક દુષ્કર્મનાં ગુનામાં ચોથા આરોપીની પણ ધરપકડ, ભાંગી પડેલા પરિવારે પોલીસ અને સરકાર પાસે ન્યાયની માગ કરી

|

Oct 05, 2020 | 12:45 PM

ઉત્તરપ્રદેશના હાથરસની સામુહિક દુષ્કર્મની ઘટના હજુ તાજી છે ત્યાં ગાંધીના ગુજરાતને કલંકિત કરતી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું  હતું. પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. સગીરા ગત્ત 28મી સપ્ટેમ્બરના રોજ દવા લેવા માટે ઘરની બહાર નીકળી હતી તે સમયે ચાર નરાધમોએ […]

જામનગરનાં સામુહિક દુષ્કર્મનાં ગુનામાં ચોથા આરોપીની પણ ધરપકડ, ભાંગી પડેલા પરિવારે પોલીસ અને સરકાર પાસે ન્યાયની માગ કરી

Follow us on

ઉત્તરપ્રદેશના હાથરસની સામુહિક દુષ્કર્મની ઘટના હજુ તાજી છે ત્યાં ગાંધીના ગુજરાતને કલંકિત કરતી સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જામનગરમાં ઊંધની દવા પિવડાવી ચાર આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું  હતું. પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. સગીરા ગત્ત 28મી સપ્ટેમ્બરના રોજ દવા લેવા માટે ઘરની બહાર નીકળી હતી તે સમયે ચાર નરાધમોએ તેને પકડીને બેભાન કરીને સામુહિક દુષ્કર્મ આચર્યું જોકે સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ સગીરાના નાના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપીને કોઇને જાણ ન કરવા કહ્યું હતું. સગીરા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે ઘટના બાદ ભાંગી પડેલા પરિવારે પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની ભીખ માગી છે અને નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article