જામનગરના ધ્રોલમાં પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ, એકનું મોત

|

Mar 06, 2020 | 11:55 AM

જામનગરના ધ્રોલમાં જાહેરમાં ફાયરિંગ કરી કરાયેલી હત્યાથી સનસની ફેલાઈ છે. પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિવ્યરાજ નામના શખ્સનું મોત થયું હતું. ફાયરિંગ કરી હત્યારા ફરાર થઇ ગયા હતા. પરંતુ ફાયરિંગની આ કરતૂત CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ પણ વાંચોઃ ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી […]

જામનગરના ધ્રોલમાં પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ, એકનું મોત

Follow us on

જામનગરના ધ્રોલમાં જાહેરમાં ફાયરિંગ કરી કરાયેલી હત્યાથી સનસની ફેલાઈ છે. પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિવ્યરાજ નામના શખ્સનું મોત થયું હતું. ફાયરિંગ કરી હત્યારા ફરાર થઇ ગયા હતા. પરંતુ ફાયરિંગની આ કરતૂત CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article