VIDEO: જામનગરના કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દિવસ દરમિયાન ખાબક્યો 13 ઈંચ વરસાદ

|

Jul 07, 2020 | 4:15 AM

જામનગરના કાલાવડમાં તોફાની વરસાદ વરસ્યો. દિવસ દરમિયાનના 14 કલાકમાં જ 13 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કાલાવડ તાલુકાના હરિપર ગામે પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. કાલાવડથી જામનગર જવાના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જ્યારે ભારે વરસાદના કારણે રણજીત સાગર, બાલાભડી, ફુલઝર ડેમ ઓવરફ્લો થયા હતા. […]

VIDEO: જામનગરના કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દિવસ દરમિયાન ખાબક્યો 13 ઈંચ વરસાદ

Follow us on

જામનગરના કાલાવડમાં તોફાની વરસાદ વરસ્યો. દિવસ દરમિયાનના 14 કલાકમાં જ 13 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. કાલાવડ તાલુકાના હરિપર ગામે પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. કાલાવડથી જામનગર જવાના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જ્યારે ભારે વરસાદના કારણે રણજીત સાગર, બાલાભડી, ફુલઝર ડેમ ઓવરફ્લો થયા હતા.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો રાજ્યના તમામ વરસાદી આંકડા

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જામનગરમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. જામનગર સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. કાલાવડમાં દિવસ દરમિયાન 10 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article