જંબુસરમાં ટ્રાન્સફોર્મરના સમારકામ દરમ્યાન વીજફોલ્ટ, અનેક લોકોનાં વીજ ઉપકરણો ફૂંકાયા, લોકોએ વળતર ચુકવવા કરી માગ

|

Oct 08, 2020 | 5:19 PM

જંબુસરમાં વીજફોલ્ટના કારણે 20 દુકાનદારોમાં લાખોના નુકશાનનો અંદાજ લગાવી રહ્યો છે. ટ્રાન્સફોર્મર પર સમારકામ સમયે અચાનક ફોલ્ટ સર્જાતા અલ મહમૂદ શોપિંગ સેન્ટરમાં ઉપકરણો ફૂંકાયા છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ માટે […]

જંબુસરમાં ટ્રાન્સફોર્મરના સમારકામ દરમ્યાન વીજફોલ્ટ, અનેક લોકોનાં વીજ ઉપકરણો ફૂંકાયા, લોકોએ વળતર ચુકવવા કરી માગ

Follow us on

જંબુસરમાં વીજફોલ્ટના કારણે 20 દુકાનદારોમાં લાખોના નુકશાનનો અંદાજ લગાવી રહ્યો છે. ટ્રાન્સફોર્મર પર સમારકામ સમયે અચાનક ફોલ્ટ સર્જાતા અલ મહમૂદ શોપિંગ સેન્ટરમાં ઉપકરણો ફૂંકાયા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જંબુસર ભરૂચ રોડ પર જીઇબી કચેરી પાસે અલ મહમૂદ શોપિંગ સેન્ટર આવેલું છે જ્યાં આશરે 20 જેટલી અલગ અલગ ધંધા રોજગારની દુકાનો આવેલી છે. શોપીંગ સેન્ટર સામે ટ્રાન્સફોર્મર સેક્શન આવેલ છે જ્યાં સમારકામનું કામ આજે ચાલી રહ્યું હતું જે દરમ્યાન અચાનક ફોલ્ટ સર્જાયો હતો. ઘટનામાં દુકાનોના પંખા, સીસીટીવી કેમેરા, બલ્બ ,પીયુસી મશીન, કોમ્પ્યુટર તથા વેલ્ડિંગ મશીન સહિત ઇલેક્ટ્રિક સાધનોને લાખોનું નુકસાન થવા પામી છે.

બનાવ અંગે શોપિંગ સેન્ટરના દુકાન ધારકો રજુઆત કરવા વીજકંપનીની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું . વીજકંપનીના ફોલ્ટ દ્વારા થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી દુકાનધારકોએ માંગ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article