કોંગ્રેસ MLA લલીત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સરકારના જ માણસો ભાદર-2 ડેમમાં રેતી ચોરી કરી રહ્યા છે

|

Jul 16, 2019 | 10:53 AM

ગુજરાત વિધાનસભામાં રેતી ચોરીનો મુદ્દો ગૂંજ્યો. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમમાં રેતી ચોરી થતી હોવાનો મુદ્દો ઉઠાવતા સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે- સરકારના જ માણસો ભાદર-2 ડેમમાં રેતી ચોરી કરી રહ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

કોંગ્રેસ MLA લલીત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું કે, સરકારના જ માણસો ભાદર-2 ડેમમાં રેતી ચોરી કરી રહ્યા છે
lalit-vasoya

Follow us on

ગુજરાત વિધાનસભામાં રેતી ચોરીનો મુદ્દો ગૂંજ્યો. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ભાદર-2 ડેમમાં રેતી ચોરી થતી હોવાનો મુદ્દો ઉઠાવતા સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે- સરકારના જ માણસો ભાદર-2 ડેમમાં રેતી ચોરી કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ શું તમે નોકરી શોધી રહ્યા છો? જાણો અલગ અલગ ક્ષેત્રમાં 50 જેટલી નોકરીની તકો

જોકે ઊર્જાપ્રધાન સૌરભ પટેલે તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સૌરભ પટેલે કહ્યું કે, જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ડેમમાં પાણી ભરાયેલું છે તો કઈ રીતે રેતીની ચોરી કરી શકાય. તેમણે લલિત વસોયા પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article