આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:23 AM

સુરતના અડાજણ વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઇને એક ક્ષણ માટે તમે પણ ચોંકી ઉઠશો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવતી રસ્તા પર જોર જોરથી બુમો પાડીને રડી રહી છે. યુવતી રસ્તા પર જોર જોરથી રડીને બૂમો પાડી રહી હતી. આ યુવતીને જોઈ રસ્તા પરથી પસાર થતા લોકો […]

આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

Follow us on

સુરતના અડાજણ વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો જોઇને એક ક્ષણ માટે તમે પણ ચોંકી ઉઠશો. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવતી રસ્તા પર જોર જોરથી બુમો પાડીને રડી રહી છે. યુવતી રસ્તા પર જોર જોરથી રડીને બૂમો પાડી રહી હતી. આ યુવતીને જોઈ રસ્તા પરથી પસાર થતા લોકો પણ એકદમ ચોંકી ગયા. બુમો પાડ્યા બાદ આ યુવતી રસ્તા પર ઉંધી દોડવા લાગે છે. થોડે દૂર સુધી ઉંઘી દોડ્યા બાદ મહિલા જોરથી રસ્તા પર પટકાય છે. મહિલાનું આ ડરામણું સ્વરૂપ જોઈને લોકોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે. જો કે આ યુવતી કોણ છે અને શા માટે તે આવું વિચિત્ર વર્તન કરતી હતી તે અંગે હજું સુધી કશું જાણી શકાયું નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસ પર લાગ્યો ગંભીર આરોપ, યુવતી સાથે કરી મારામારી અને ગેરવર્તણૂંક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:06 am, Sun, 13 October 19

Next Article