અમરેલીમાં કિસાન સન્માન નિધિ યોજનાના કેસમાં ટેકનિકલ ભૂલથી બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા થયા જમા!

|

Oct 19, 2020 | 10:46 AM

કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. જો કે અમરેલી જિલ્લાના એક કેસમાં ટેકનિકલ ભૂલના કારણે એકને બદલે બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા જમા થયા. આ મુદ્દે સહકારી આગેવાન દિલીપ સંઘાણી સ્પષ્ટતા કરી કે ભૂલ સુધારી લેવામાં આવશે. સંઘાણીએ આક્ષેપ કર્યો કે કેટલાક લોકોએ યોગ્ય સ્થળે રજૂઆત […]

અમરેલીમાં કિસાન સન્માન નિધિ યોજનાના કેસમાં ટેકનિકલ ભૂલથી બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા થયા જમા!

Follow us on

કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી. જો કે અમરેલી જિલ્લાના એક કેસમાં ટેકનિકલ ભૂલના કારણે એકને બદલે બીજા ખેડૂતના ખાતામાં રૂપિયા જમા થયા. આ મુદ્દે સહકારી આગેવાન દિલીપ સંઘાણી સ્પષ્ટતા કરી કે ભૂલ સુધારી લેવામાં આવશે. સંઘાણીએ આક્ષેપ કર્યો કે કેટલાક લોકોએ યોગ્ય સ્થળે રજૂઆત કરવાને બદલે સરકારને બદનામ કરવાનું કાવત્રુ ઘઢી કાઢ્યું છે. આ મુદ્દે ખેતીવાડી અધિકારીએ પણ ભૂલ સુધારવાની ખાત્રી આપી છે.

આ પણ વાંચોઃ શિક્ષણપ્રધાનની સ્પષ્ટતા રાજ્યમાં 6 હજાર જેટલી શાળાઓ મર્જ કરવાનું કોઈ આયોજન નથી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:10 pm, Sat, 29 February 20

Next Article