રાજકોટમાં મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળની ચીમકી, મચ્છરોથી વેપારીઓ, ખેડૂતો દલાલો અને મજૂરો પરેશાન

|

Feb 15, 2020 | 7:33 AM

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ ગયા છે કે કમિશન એજન્ટ એસોસિએશને સોમવારે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બે દિવસમાં જો નક્કર કાર્યવાહી નહીં થાય તો યાર્ડમાં હડતાળ રહેશે. આ પણ વાંચો: લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, […]

રાજકોટમાં મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળની ચીમકી, મચ્છરોથી વેપારીઓ, ખેડૂતો દલાલો અને મજૂરો પરેશાન

Follow us on

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ ગયા છે કે કમિશન એજન્ટ એસોસિએશને સોમવારે હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બે દિવસમાં જો નક્કર કાર્યવાહી નહીં થાય તો યાર્ડમાં હડતાળ રહેશે.

આ પણ વાંચો: લાંચિયા તલાટીએ માગી ખુલ્લેઆમ લાંચ, હળવદ શહેરના તલાટી હર્ષાબેનનો VIDEO થયો વાયરલ

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મહત્વનું છે કે આજી-2 નદીમાં રાજકોટ શહેરના ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા હોવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તો સાથે જ જંગલી વેલના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખેતરમાં ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા. તો યાર્ડમાં મજૂરો અને વેપારીઓ કામ ધંધો નથી કરી શકતા. આ અંગે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article