અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક

|

Oct 18, 2019 | 5:16 PM

અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની બદલી થઈ છે. એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. એટલે કે, એ.કે સિંઘ દિલ્હી જતા તેમની જગ્યાએ નવા પોલીસ અધિકારીને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવશે.  આ પણ વાંચોઃ CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ Web Stories View more […]

અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક
ak singh

Follow us on

અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની બદલી થઈ છે. એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. એટલે કે, એ.કે સિંઘ દિલ્હી જતા તેમની જગ્યાએ નવા પોલીસ અધિકારીને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાલ અજય તોમરને ઈન્ચાર્જ કમિશનર બનાવાય તેવી શક્યતા છે. અજય તોમર હાલ અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં સ્પેશિયલ કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેઓ અમદાવાદ ઝોન-1માં ડીસીપી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article