ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

|

Sep 24, 2019 | 5:42 AM

હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમ નાનો થઈ ગયેલ છે તેમજ ઘણા વિસ્તારોમાં ઓછો અને અનિયતિ વરસાદ પડે છે ત્યારે આવા નાના એકમમાં એક જ પાક વાવવાથી ઘણી વખત સફળતાપૂર્વક ધારેલુ ઉત્પાદન તથા વળતર મળતું નથી. પાકોનું આંતર પાક પધ્ધતિ મુજબ વાવેતર કરવાથી પાક નિષ્ફળ જવાનો ભય રહેતો નથી. તો આવી જ રીતે […]

ખેડૂતોને થશે વધારે નફો! કપાસમાં આંતરપાક તરીકે કરો કાકડીની ફાયદાકારક ખેતી, જુઓ VIDEO

Follow us on

હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમ નાનો થઈ ગયેલ છે તેમજ ઘણા વિસ્તારોમાં ઓછો અને અનિયતિ વરસાદ પડે છે ત્યારે આવા નાના એકમમાં એક જ પાક વાવવાથી ઘણી વખત સફળતાપૂર્વક ધારેલુ ઉત્પાદન તથા વળતર મળતું નથી. પાકોનું આંતર પાક પધ્ધતિ મુજબ વાવેતર કરવાથી પાક નિષ્ફળ જવાનો ભય રહેતો નથી. તો આવી જ રીતે કપાસમાં આંતરપાક તરીકે કાકડીનું વાવેતર કરવાનો પ્રયોગ કર્યો આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ. આ પ્રયોગ કરવાથી તેમને અભુતપુર્વ પરિણામ પણ મળ્યુ. તો કેવો હતો આ પ્રયોગ અને કેવા છે તેના પરિણામ? આ તમામ વિગતો જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદની તારાપુર APMCમાં પેડી(ચોખા) મહત્તમ ભાવ રહ્યા રૂ.1940, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article