વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દર્દીના જમવામાં નીકળ્યા કીડા, જુઓ વાયરલ વીડિયો

|

Jun 05, 2020 | 1:28 PM

હોસ્પિટલના બિછાને પડેલા દર્દીના જમાવામાં જો કીડા નીકળે તો. આવી જ ઘટના સામે આવી છે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં. વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દર્દીના જમવામાં કીડા નીકળ્યા હોવાનો દર્દીએ આરોપ લગાવ્યો છે. સાથે જ દર્દીએ કીડા વાળા જમાવાનો વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે દાળભાતમાં મરેલા કીડા પડ્યા છે. જમવામાં કીડા નીકળવાની […]

વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દર્દીના જમવામાં નીકળ્યા કીડા, જુઓ વાયરલ વીડિયો

Follow us on

હોસ્પિટલના બિછાને પડેલા દર્દીના જમાવામાં જો કીડા નીકળે તો. આવી જ ઘટના સામે આવી છે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં. વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દર્દીના જમવામાં કીડા નીકળ્યા હોવાનો દર્દીએ આરોપ લગાવ્યો છે. સાથે જ દર્દીએ કીડા વાળા જમાવાનો વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે દાળભાતમાં મરેલા કીડા પડ્યા છે. જમવામાં કીડા નીકળવાની ઘટના સામે આવતા જ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલની તપાસમાં સામે આવ્યું કે જમવાનું અક્ષયપાત્ર સંસ્થા દ્વારા આપવામાં આવ્યું હતું, ત્યારે સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવુ ન થાય તેની કાળજી રાખવાની પણ હૈયા ધારણા આપી.

આ પણ વાંચો: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article