અમદાવાદ LG હોસ્પિટલમાં બાળકનું મોત, સ્ટાફની બેદરકારીના કારણે બાળકના મોતનો આક્ષેપ, જુઓ VIDEO
અમદાવાદની LG હોસ્પિટલમાં વધુ એકવાર બેદરકારીના આક્ષેપ લાગ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે સ્ટાફની બેદરકારીને કારણે બાળકનું મોત થયું છે. મહિલાને હોસ્પિટલના બેડ પર જ પ્રસુતિ થઈ અને બાળક નીચે પડી ગયું. નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્ટ નહીં હોવાને કારણે એક બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

અમદાવાદની LG હોસ્પિટલમાં વધુ એકવાર બેદરકારીના આક્ષેપ લાગ્યો છે. પરિવારનો આક્ષેપ છે કે સ્ટાફની બેદરકારીને કારણે બાળકનું મોત થયું છે. મહિલાને હોસ્પિટલના બેડ પર જ પ્રસુતિ થઈ અને બાળક નીચે પડી ગયું. નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્ટ નહીં હોવાને કારણે એક બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને બીમાર ૫ડવાના યોગ છે તેથી ખાન-પાનમાં વિશેષ કાળજી રાખવી
મૃત બાળકીના પરિવારનું કહેવું છે કે તેમની દીકરીને રાત્રે 2 વાગ્યે પ્રસુતાની પીડા ઉપડતાં લાવ્યાં હતા. જ્યાં તેમને અધૂરા મહિને બાળક આવ્યું હતું. તે દરમિયાન અચાનક આ ઘટના બની છે. આ પહેલી ઘટના નથી કે હોસ્પિટલ સામે આક્ષેપો થયા હોય. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની છે. તેમ છતાં હોસ્પિટલ તંત્ર જાણે મોતની રાહ જોઈ રહ્યું હોય તેમ હજુ સુધી આંખ નથી ઉઘડી.
[yop_poll id=”1″]

