લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

|

May 22, 2020 | 1:00 PM

લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા છે, જેમની હાલત કફોડી છે. કોરોના સંકટના કારણે તેઓના નોકરી-ધંધા બંધ થઇ જતા અને છેલ્લા ત્રણ મહિનાથી કોઇ આર્થિક સહાય કે વળતર ના મળતા, આ લોકો પાસે હવે ખાવા-પીવાના પણ પૈસા નથી રહ્યા. ફસાયેલા લોકોનો દાવો છે કે તેમને પોર્ટુગલ સરકાર તરફથી કોઇ મદદ નથી મળી […]

લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

Follow us on

લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા છે, જેમની હાલત કફોડી છે. કોરોના સંકટના કારણે તેઓના નોકરી-ધંધા બંધ થઇ જતા અને છેલ્લા ત્રણ મહિનાથી કોઇ આર્થિક સહાય કે વળતર ના મળતા, આ લોકો પાસે હવે ખાવા-પીવાના પણ પૈસા નથી રહ્યા. ફસાયેલા લોકોનો દાવો છે કે તેમને પોર્ટુગલ સરકાર તરફથી કોઇ મદદ નથી મળી રહી. ભારતીય દૂતાવાસ દ્વારા પોર્ટુગલ સરકાર પાસે સહાય માગવા છતાં પણ કોઇ સહાય નથી મળી રહી. ફસાયેલા લોકોમાં કોઇ ફરવા ગયા હતા, તો કોઇ નોકરી-ધંધા અર્થે. ફસાયેલાઓમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે મદદ માગી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article