હવામાન વિભાગે કરી મોટી આગાહી! ગુજરાતમાં પડશે ગત સિઝન કરતા વધારે ગરમી

|

Oct 19, 2020 | 12:19 PM

આ વખતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમી સામાન્ય કરતા વધુ રહેશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગનું માનીએ તો, ગુજરાતમાં આ સિઝનમાં ગરમીનો પારો સામાન્ય કરતા એક ડિગ્રી વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ અસર પડશે. હવામાન વિભાગે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના […]

હવામાન વિભાગે કરી મોટી આગાહી! ગુજરાતમાં પડશે ગત સિઝન કરતા વધારે ગરમી

Follow us on

આ વખતે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમી સામાન્ય કરતા વધુ રહેશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગનું માનીએ તો, ગુજરાતમાં આ સિઝનમાં ગરમીનો પારો સામાન્ય કરતા એક ડિગ્રી વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ અસર પડશે. હવામાન વિભાગે માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન ગરમી અંગેનું આ અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશમાં આગામી ત્રણ મહિનામાં સામાન્ય કરતા એક ડિગ્રી ગરમી વધુ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠાઃ અમદાવાદની મહિલા સાથે દુષ્કર્મ! હોમગાર્ડ જવાનોએ દુષ્કર્મ આચર્યાનો આરોપ

Published On - 8:27 am, Fri, 28 February 20

Next Article