પાણીના પોકાર વચ્ચે સારા સમાચાર, નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

|

May 10, 2019 | 4:59 AM

રાજ્યમાં પાણીના પોકાર વચ્ચે સારા સમચાર આવ્યા છે. ગુજરાત માટે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી મે મહિનામાં ઐતિહાસિક સ્તર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં જળ સપાટી સતત વધી રહી છે. ડેમમાં 4414 ક્યુસેક પાણીની આવક થતાં જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાયો […]

પાણીના પોકાર વચ્ચે સારા સમાચાર, નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો

Follow us on

રાજ્યમાં પાણીના પોકાર વચ્ચે સારા સમચાર આવ્યા છે. ગુજરાત માટે જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી મે મહિનામાં ઐતિહાસિક સ્તર પર પહોંચી ગઈ છે.

ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં જળ સપાટી સતત વધી રહી છે. ડેમમાં 4414 ક્યુસેક પાણીની આવક થતાં જળ સપાટીમાં 3 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ડેમમાંથી ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલમાંથી 4386 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ગુજરાત સરકાર માટે પાણીની સમસ્યા નહીં રહે.

TV9 Gujarati

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

બીજી તરફ નર્મદા બંધમાં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદામાં આવક વધતાં રાજ્યમાં પાણીની સમસ્યા નહીં નડે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:58 am, Fri, 10 May 19

Next Article