રાજકોટમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં ડૂબી કાર, જુઓ VIDEO

|

Jul 30, 2019 | 6:33 AM

રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા, જેમા લક્ષ્મીનગર ખાતે આવેલું ગરનાળામાં પાણી ભરાયા હતા. લક્ષ્મીનગર ગરનાળુ પાણીમાં જ ગરકાવ થઈ ગયું હતું જેમાં એક માણસ આખો પાણીમાં ઉતરી જાય એટલા પાણી ભરાયા હતા. જેના કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ગરનાળામાં એક કાર […]

રાજકોટમાં ભારે વરસાદને કારણે ગરનાળામાં ડૂબી કાર, જુઓ VIDEO

Follow us on

રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા, જેમા લક્ષ્મીનગર ખાતે આવેલું ગરનાળામાં પાણી ભરાયા હતા. લક્ષ્મીનગર ગરનાળુ પાણીમાં જ ગરકાવ થઈ ગયું હતું જેમાં એક માણસ આખો પાણીમાં ઉતરી જાય એટલા પાણી ભરાયા હતા. જેના કારણે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ગરનાળામાં એક કાર પણ ડૂબી હતી. રસ્તો બંધ થવાના કારણે લોકો આ પાણી ઓસરી જાય તેની વાટ જોઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નવસારી: ગણદેવીના ભાટ ગામે દરિયામાં 2 યુવાનો ડૂબ્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article