VS હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવતાં હોબાળો, મિત્તલ અને નસરીન નામની યુવતીઓના મૃતદેહ અદલા-બદલી થઈ જતાં વિવાદ

|

May 10, 2019 | 11:39 AM

નસરિન અને મિત્તલ નામની મહિલાના મૃતદેહની અદલાબદલી થઈ જતા વિવાદે જન્મ લીધો છે. નસરિન નામની ગર્ભવતી મહિલાનો મૃતદેહ બાવળાની મૃતક યુવતી મિત્તલ સાથે બદલી ગયો અમદાવાદની વીએસ હોસ્પિટલની અત્યંત ઘોર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં મહિલાના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે. નસરિન અને મિત્તલ નામની મહિલાના મૃતદેહની અદલાબદલી થઈ જતા વિવાદે જન્મ લીધો છે. […]

VS હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવતાં હોબાળો, મિત્તલ અને નસરીન નામની યુવતીઓના મૃતદેહ અદલા-બદલી થઈ જતાં વિવાદ

Follow us on

નસરિન અને મિત્તલ નામની મહિલાના મૃતદેહની અદલાબદલી થઈ જતા વિવાદે જન્મ લીધો છે. નસરિન નામની ગર્ભવતી મહિલાનો મૃતદેહ બાવળાની મૃતક યુવતી મિત્તલ સાથે બદલી ગયો

અમદાવાદની વીએસ હોસ્પિટલની અત્યંત ઘોર બેદરકારી સામે આવી છે. વીએસ હોસ્પિટલમાં મહિલાના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ છે. નસરિન અને મિત્તલ નામની મહિલાના મૃતદેહની અદલાબદલી થઈ જતા વિવાદે જન્મ લીધો છે. નસરિન નામની ગર્ભવતી મહિલાનો મૃતદેહ બાવળાની મૃતક યુવતી મિત્તલ સાથે બદલી ગયો હતો. જે પાછળ પટ્ટાવાાળા વ્યક્તિને જવાબદાર ગણવામાં આવે છે. નસરિનના પરિવારજનોએ ન્યાયની માગણી સાથે આંદોલન પણ છેડી દીધુ છે. બંને યુવતીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં જ બદલાઈ ગયો હોવાનો આરોપ લાગી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગંભીરે એવું કહી દીધુ કે મારા પર લાગેલા આક્ષેપો સાચા સાબિત થશે તો હું જાહેરમાં પોતાની જાતને ફાંસીએ ચડાવી દઈશ, નહીંતર કેજરીવાલ આવુ કરશે?

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

TV9 Gujarati

 

જોવામાં આવે તો VS હોસ્પિટલ અનેક વખત આ પ્રકારની બેદરકારીના કારણે વિવાદમાં આવી ચૂકી છે. તંત્રની બેદરકારીના કારણે દર્દીઓના પરિવારજનોને મુશ્કેલી ઉભી થતી હોય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:21 am, Fri, 10 May 19

Next Article