ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 624 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દીના થયા મોત

|

Sep 26, 2020 | 4:32 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના નવા 624 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 કલાકમાં 391 દર્દીને રજા પણ આપવામાં આવી છે. કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય એવા કુલ 3,63,306 […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 624 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દીના થયા મોત
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના નવા 624 કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના લીધે 19 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 24 કલાકમાં 391 દર્દીને રજા પણ આપવામાં આવી છે. કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય એવા કુલ 3,63,306 દર્દીના ગુજરાતમાં અત્યારસુધીમાં ટેસ્ટ કરવામાં આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ચોમાસામાં કોરોના વાઈરસના કેસમાં વધારો થશે કે ઘટાડો? જાણો AIIMSના ડાયરેક્ટરનો જવાબ

ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 31,397 થઈ ગઈ 

રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે.  કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31,397 થઈ ગઈ છે. કોરોના વાઈરસની સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને કુલ 24,562 લોકો ઘરે પહોંચ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1809 દર્દીના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદમાં જિલ્લામાં નોંધાયા છે અને તેની સંખ્યા 211 છે. જ્યારે સુરત જિલ્લામાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લાં 24 કલાકમાં 182 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:50 pm, Sun, 28 June 20

Next Article