રાજકોટમાં ફરસાણવાળાને ત્યાં આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ

|

Nov 05, 2020 | 3:02 PM

રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે.  દિવાળીના તહેવારમાં લોકો ભેળસેળયુક્ત અને બિન આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી ના વેચાય તે માટે આરોગ્ય વિભાગે ઠેર ઠેર ફરસાણવાળાને ત્યાં ચકાસણી કરી છે. એકને એક તેલમાં તળાતી વાનગીઓને લઈને આરોગ્ય વિભાગે, રાજકોટના અનેક ફરસાણવાળાને ત્યાથી તેલના નમુના ચકાસણી અર્થે લીધા છે.   Web Stories […]

રાજકોટમાં ફરસાણવાળાને ત્યાં આરોગ્ય વિભાગે હાથ ધરી તપાસ

Follow us on

રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે.  દિવાળીના તહેવારમાં લોકો ભેળસેળયુક્ત અને બિન આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી ના વેચાય તે માટે આરોગ્ય વિભાગે ઠેર ઠેર ફરસાણવાળાને ત્યાં ચકાસણી કરી છે. એકને એક તેલમાં તળાતી વાનગીઓને લઈને આરોગ્ય વિભાગે, રાજકોટના અનેક ફરસાણવાળાને ત્યાથી તેલના નમુના ચકાસણી અર્થે લીધા છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article