રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે

|

Jan 22, 2021 | 8:01 AM

રાજકોટમાં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે,

રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે
File Photo

Follow us on

Rajkot માં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે Rajkot  પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે, જેમાં પાલ આંબલિયા,ડાહ્યાભાઇ ગજેરા,ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ખેડૂત સંઘર્ષ સમિતી દ્રારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં આંદોલનનું આયોજન નવા 150 ફૂટ રિંગરોડ પર કરવામાં આવશે. આ આંદોલનની શરૂઆત 22 જાન્યુઆરીના રોજથી કરવામાં આવશે.

જો કે આ પૂર્વે આજે  સવારે આંદોલન માટે ગયેલા ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. તેની બાદ સાંજે આંદોલન સમિતિએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. તેમજ તેની બાદ પોલીસ આંદોલન માટે મંજૂરી આપી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Published On - 8:00 am, Fri, 22 January 21

Next Article