ગુજરાતમાં 24 કલાકમાં 520 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 27 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

|

Sep 28, 2020 | 2:34 PM

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 520 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 27 દર્દીના મોત થયા છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થઈને 348 લોકો ઘરે પહોંચ્યા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં નવા 330 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસનો આંક […]

ગુજરાતમાં 24 કલાકમાં 520 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 27 દર્દીના મોત, જાણો તમામ જિલ્લાની વિગત

Follow us on

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 520 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 27 દર્દીના મોત થયા છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થઈને 348 લોકો ઘરે પહોંચ્યા છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં નવા 330 કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસનો આંક 17,629 સુધી પહોંચ્યો છે.  રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1561 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના લીધે 1253 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  ભારતનું વ્યાપારી સંગઠન CAIT કરશે ચીનના પ્રોડક્ટ્સનો બહિષ્કાર, 500 સામાનનું લિસ્ટ કર્યું તૈયાર!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 25 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાઈરસના નવા કેસની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં 520 દર્દી નોંધાયા છે. આ નવા 520 દર્દી સાથે ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 25 હજારને પાર પહોંંચી ગયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 25,148 થઈ ગઈ છે.  રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી કુલ 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:32 pm, Wed, 17 June 20

Next Article