ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 1,126 કેસ, 20 લોકોના મોત

|

Sep 20, 2020 | 10:14 PM

આજે રાજ્યમાં 1,126 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયા છે. સૌથી વધુ 7 દર્દીના મોત સુરતમાં થયા છે. આ ઉપરાંત રાજ્યમાં શહેર મુજબ કોરોનાના કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ સુરત શહેરમાં 175 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 149 કેસ, જિલ્લામાં 16 કેસ નોંધાયા […]

ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 1,126 કેસ, 20 લોકોના મોત

Follow us on

આજે રાજ્યમાં 1,126 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયા છે. સૌથી વધુ 7 દર્દીના મોત સુરતમાં થયા છે. આ ઉપરાંત રાજ્યમાં શહેર મુજબ કોરોનાના કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ સુરત શહેરમાં 175 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 149 કેસ, જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:07 pm, Tue, 18 August 20

Next Article