અમદાવાદમાં AMTSની બસોમાં કોરોનાના નિયમોના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય

અમદાવાદમાં AMTSની બસોમાં કોરોનાના નિયમોના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય

અમદાવાદમાં મનપા સંચાલિત AMTSની બસોમાં કોરોનાનાં નિયમોનું પાલન થતુ જ નથી. બસમાં કંડકટર અને ડ્રાઇવર તેમજ બસ સ્ટોપ પરના કર્મચારી માસ્ક વગર દેખાય છે. અને બસમાં સોશ્યલ ડિસ્ટન્સના નામે શૂન્ય જોવા મળે છે. મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ વગર મુસાફરીને મજબૂરી ગણાવી રહ્યાં છે. તો આ તરફ બસના ડ્રાઇવર અને કંડક્ટર પણ માસ્ક વગર આરામથી ફરતા […]

Utpal Patel

|

Dec 15, 2020 | 7:36 PM

અમદાવાદમાં મનપા સંચાલિત AMTSની બસોમાં કોરોનાનાં નિયમોનું પાલન થતુ જ નથી. બસમાં કંડકટર અને ડ્રાઇવર તેમજ બસ સ્ટોપ પરના કર્મચારી માસ્ક વગર દેખાય છે. અને બસમાં સોશ્યલ ડિસ્ટન્સના નામે શૂન્ય જોવા મળે છે. મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ વગર મુસાફરીને મજબૂરી ગણાવી રહ્યાં છે.

તો આ તરફ બસના ડ્રાઇવર અને કંડક્ટર પણ માસ્ક વગર આરામથી ફરતા દેખાયા. સોશિયલ ડિસ્ટન્સના અભાવ માટે ઉપરી અધિકારીઓ જવાબદાર હોય તે રીતે ડ્રાઇવર અને કંડક્ટરોએ જણાવ્યું કે, તેમને ઉપરથી જ તમામ પેસેન્જરોને બેસાડવાનું કહેવામાં આવ્યું છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati