જામનગરમાં પોતાની રજૂઆત લઈને ગ્રામજનો કલેક્ટર પાસે પહોંચ્યા તો કલેક્ટરે તો ચાલતી પકડી, લોકોએ કહ્યું અમારા ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે

|

May 08, 2019 | 10:11 AM

જિલ્લાના કલેક્ટર તો ઉભા થઈને ચાલતા થઈ ગયા. કલેક્ટરે લોકોની વાતને સાંભળવાના બદલે લેખતમાં અરજી આપી દેવાની વાત કહી દીધી જામનગરમાં પ્રજા અને શાસનતંત્ર વચ્ચેનો એક વીડિયો વાઈરલ થયો છે. જોડિયા તાલુકાના કેશિયા ગામે પવનચક્કી અને મીઠાના અગરની સમસ્યા ચાલી રહી છે. જેને લઈ કાલાવડના ધારાસભ્ય અને ખેડૂત આગેવાનો કલેક્ટર પાસે પોતાની રજૂઆત સાથે પહોંચ્યા […]

જામનગરમાં પોતાની રજૂઆત લઈને ગ્રામજનો કલેક્ટર પાસે પહોંચ્યા તો કલેક્ટરે તો ચાલતી પકડી, લોકોએ કહ્યું અમારા ટેક્સના પૈસાથી તમારો પગાર થાય છે

Follow us on

જિલ્લાના કલેક્ટર તો ઉભા થઈને ચાલતા થઈ ગયા. કલેક્ટરે લોકોની વાતને સાંભળવાના બદલે લેખતમાં અરજી આપી દેવાની વાત કહી દીધી

જામનગરમાં પ્રજા અને શાસનતંત્ર વચ્ચેનો એક વીડિયો વાઈરલ થયો છે. જોડિયા તાલુકાના કેશિયા ગામે પવનચક્કી અને મીઠાના અગરની સમસ્યા ચાલી રહી છે. જેને લઈ કાલાવડના ધારાસભ્ય અને ખેડૂત આગેવાનો કલેક્ટર પાસે પોતાની રજૂઆત સાથે પહોંચ્યા હતા. પરંતુ જનતાના સેવક અને જિલ્લાના કલેક્ટર તો ઉભા થઈને ચાલતા થઈ ગયા. કલેક્ટરે લોકોની વાતને સાંભળવાના બદલે લેખતમાં અરજી આપી દેવાની વાત કહી દીધી. અને ચાલતી પકડી. રજૂઆત કરવા આવેલા આગેવાનોએ પણ કલેક્ટરને 2 ચાર વાત સંભળાવી દીધી હતી. લોકોએ કહ્યું કે કલેક્ટર તરીકે તમે જનતાના સેવક છો અને અમારી વાત સાંભળવી તમારી જવાબદારી બને છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

મહત્વનું છે કે જોડિયા તાલુકાના કેશિયા ગામે ગામતળની જમીન અને ગામની તદ્દન નજીક ખાનગી કંપનીઓને પવનચક્કીનો પ્રોજેક્ટ મંજૂર કરી દેવાયો છે. જેને લઈ તમામ ગ્રામજનોમાં ભારે રોષ સર્જાયો છે. આ મુદ્દે જ સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો પોતની વાત સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article